શ્રાવણ માસ દરમ્યાન તીર્થધામમાં ધાર્મિક ઉત્સવની ઉજવણી નહિ કરી શકાય

0
26
Share
Share

ગાંધીનગર,તા.૧૭

રાજ્યમાં શ્રાવણ માસ દરમ્યાન ધાર્મિક ઉત્સવને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તીર્થધામમાં ધાર્મિક ઉત્સવની ઉજવણી નહિ કરી શકાય. તીર્થધામના ટ્રસ્ટી ઈચ્છે તો પણ સરકાર ઉત્સવ માટે મજૂરી આપશે નહી.

સરકારે ભાજપ પક્ષને તમામ મંદિરના ટ્રસ્ટી સાથે વાર્તાલાપ કરવાનું સૂચન કર્યું છે. ધાર્મિક ઉત્સવ ઉજવાશે તો કોરોના સંક્રમણ વધવાની સંભાવના છે. જેથી  દ્વારકા, સોમનાથ, અંબાજી, ડાકોર, શામળાજી જેવા મંદિરમાં ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં નહી આવે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here