શિખર ધવને પ્રેકટીસ શરૂ કરી

0
15
Share
Share

વિડિયો શેયર કરીને શિખરે માહિતી પુરી પાડી
ભારતીય ખેલાડી આઇપીએલને લઇને પ્રેકટીસમાં લાગ્યા
નવી દિલ્હી,તા. ૧
હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. હવે યુએઇમાં આનુ આયોજન કરવામાં આવ્યુ છે. કોરોના વાયરસના કારણે ભારતની ભારત આ સ્પર્ધા યોજનાર છે. ભારતીય ટીમના સ્ટાર ખેલાડી શિખર ધવને પ્રેકટીસ શરૂ કરી દીધી છે. આના માટે વિડિયો જારી કરીને માહિતી આપી છે. અન્ય ખેલાડીઓએ પઁણ પોતાની રીતે પ્રેકટીસ શરૂ કરી દીધી છે. દિલ્હી કેપિટલ ટીમના સ્ટાર બેટ્‌સમેન શિખર ધવને કહ્ય છે કે તે મેચોને લઇને ઉત્સુક છે. મેચોને લઇને તૈયારી ચાલી રહી છે. યુએઇ ક્રિકેટ બોર્ડ ખુબ સાવધાનીપૂર્વક આઇપીએલ ક્રિકેટ ચાહકોની સાથે યોજવા માટે તૈયાર છે. હાલમાં ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ચાહકોને મેદાનમાં પ્રવેશ કરવાની કોઇ મંજુરી આપવામાં આવી ન હતી. જો કે યુએઇ હવે આનાથી આગળ વઘીને મેદાનમાં ૫૦ ટકા ક્રિકેટ ચાહકો સાથે મેચો યોજવા માટે ઇચ્છુક છે. જો આને મંજુરી મળશે તો વધુ એક મોટી બાબત રહેનાર છે. આઇપીએલને લઇને ચાલી રહેલા સસ્પેન્સનો અંત આવી ગયો છે. કારણ કે તમામ ટીમોને સુચના આપી દેવામાં આવી છે. તમામ ખેલાડીઓ કઠોર નિયમો હેઠળ રહેનાર છે. કોરોના સંબંધિત તમામ નિયમો ખેલાડીઓને પાળવાના રહેશે. આ વખતે વિદેશમાં આઇપીએલ યોજવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. યુએઇમાં આનુ આયોજન કરવામાં આવનાર છે. વિદેશમાં આઇપીએલ યોજવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. તમામ કાર્યક્રમ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ખેલાડીઓ તો કોરોના કાળમાં પણ તૈયારીમાં વ્યસ્ત હતા. કેટલાક જાણકાર લોકોનુ કહેવુ છે કે આઇપીએલની શરૂઆત ૧૯મી સપ્ટેમ્બરના દિવસથી થઇ શકે છે. ફાઇનલ આઠમી નવેમ્બરના દિવસે યોજાઇ શકે છે. ટ્‌વેન્ટી વર્લ્ડ કપ અને એશિયા કપ મોકુફ કરવામા આવ્યા બાદ બોર્ડ આઇપીએલ યોજવા માટે તૈયાર છે. સુત્રોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો આ સ્પર્ધા સંયુક્ત અરબ અમિરાતમાં થઇ શકે છે. સાથે સાથે તેની શરૂઆત ૧૯મી સપ્ટેમ્બર રહી શકે છે. આઇપીએલ સંચાલન પરિષદની આગામી સપ્તાહમાં બેઠક યોજાનાર છે. જેમાં આ સંબધમાં નિર્ણય કરવામાં આવી શકે છે. આ બેઠકમાં કાર્યક્રમને આખરી ઓપ આપવાની સાથે સાથે કાર્યક્રમને મંજુરી આપવામાં આવી શકે છે. આઇપીએલને ૫૧ દિવસ સુધી ચલાવવામાં આવનાર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા ટ્‌વેન્ટી વર્લ્ડ કપને રદ કરવામાં આવ્યા બાદ તેની તૈયારી શરૂ કરાઇ છે. ટ્‌વેન્ટી-૨૦ વર્લ્ડ કપ ટાળી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.તેની તૈયારી શરૂ કરાઇ છે. ટ્‌વેન્ટી-૨૦ વર્લ્ડ કપ ટાળી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આઇપીએલ તૈયારી…..
હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.
આયોજનને લઇને સસ્પેન્સનો અંત આવ્યા બાદ ખેલાડીઓએ પ્રેકટીસ શરૂ કરી
શિખર ધવને પ્રેકટીસ કરતો વિડિયો શેયર કર્યો
આ સ્પર્ધા સંયુક્ત અરબ અમિરાતમાં થઇ શકે છે. સાથે સાથે તેની શરૂઆત ૧૯મી સપ્ટેમ્બર રહી શકે છ
આઇપીએલને ૫૧ દિવસ સુધી ચલાવવામાં આવનાર છે.
આઇપીએલ ફાઇનલ મેચ આઠમી નવેમ્બરના દિવસે યોજવાની તૈયારી છે
આઇપીએલને મેદાનમાં ૫૦ ટકા ચાહકો સાથે યોજવા વિચારણા ચાલી રહી છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here