શાપરમાં બે સ્થળે જુગારનાં દરોડામાં છ મહિલા સહિત ૮ ઝડપાયા

0
23
Share
Share

કોટડાસાંગાણી, તા.૧૦

શાપર-વેરાવળમાં પોલીસે બે સ્થળોએ જુગારના દરોડા પાડીને જુગાર રમતી છ મહિલા સહિત આઠ લોકોની ધરપકડ કરી પાંચ હજારની રોકડ કબ્જે કરી છે.

પ્રથમ દરોડામાં શાપર-વેરાવળમાં આવેલ શાંતિધામ સોસાયટી શેરી નં.૨/૬ માં જાહેરમાં જુગાર રમતી મીનાબેન મહેશગીરી ગોસ્વામી, મિત્તલ હિતેશભાઈ વિરાણી, પુષ્પાબેન વજુભાઈ વિરાણી, ગીતાબેન ભુપતભાઈ સાવલીયા, સંગીતાબેન રાજુભાઈ કુબાવત અને ચંપાબેન જીવરાજભાઈ ચાંડપાની ધરપકડ કરી ૩૫૦ ની રોકડ કબ્જે કરવામાં આવી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here