વેરાવળ ફૂડ કોટર્નું ખાત મુહુર્ત કરતા સાસંદ રાજેશભાઈ ચુડાસમા

0
28
Share
Share

વેરાવળ તા.૨૦

વેરાવળ ૧૪ મા નાણાપંચ યોજનાની ગ્રાન્ટ માથી જુની પાણીની ટાંકી ની જગ્યા એ ફુડ કોટર્ બનાવવા નુ ખાતમુહુર્ત સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાટર્ીના મંત્રી રાજેશભાઈ ચુડાસમા ના વરદ હસ્તે કરવામાં આવ્યું આ તકે પાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ  ઝવેરભાઈ ઠકરાર, નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ દેવાભાઇ ધારેચા, ચીફ ઓફિસર જતીન મહેતા, સાગરપુત્ર ફાઉન્ડેશન ના પટેલ લખમભાઇ ભેસલા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ રુપારેલિયા, ડી.કે.નિમાવત મૌલીક વૈયાટા સહિત નગરપાલિકા ના સભ્ય તથા સંગઠ્ઠન ના હોદ્દેદારશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here