વેરાવળઃ માનસિંહ પરમારની નિમણૂંકને આવકારતા દરેક સમાજના આગેવાનો

0
26
Share
Share

ગિરગઢડા તા ૧૯

ભારતીય જનતા પાટર્ી ગીરસોમનાથ જીલ્લા ના નવ નિયુક્ત યુવા નેતા માનસિંહ ભાઈ પરમાર ની ગીર સોમનાથ ભાજપ જીલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે જેમને આવકારવા ભાજપ ના ગુજરાત મેરીટાઇમ બોર્ડના ડાયરેક્ટર  કિશોરભાઈ કુહાડા ના માર્ગદર્શન હેઠળ વેરાવળ પાટણ હિન્દુ સેવા સમાજ દ્વારા સન્માનિત કાર્યક્રમ તેમજ જીલ્લા ના પુર્વ ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર ના વિદાય તેમજ ૧૩ જુનાગઢ ના લોક લાડીલા સાંસદ રાજેશભાઇ ચુડાસમા ના સન્માન કાર્યક્રમ યોજવામાં આવેલ હતુ  જે વિશ્વ ભરમા ચાલી રહેલી કોરોના મહામારી ને ધ્યાન મા રાખી સોસીયલ ડિસ્ટન તેમજ માસ્ક સાથે ગીર સોમનાથ જિલ્લા નો ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમા વેરાવળ ના દરેક સમાજ ના પટેલો નો પણ આ ઐતિહાસિક પ્રસંગે જોડાવા બદલ વેરાવળ-પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ જીતુભાઈ કુહાડા એ આભાર માન્યો હતો આ પ્રસંગે લોહાણા સમાજ ના ઉપ પ્રમુખ  રમેશભાઈ ભુપ્તા સિંધી સમાજના પ્રમુખ રમેશભાઈ આહુજા તેમજ પુર્વ પ્રમુખ મોહનભાઈ દક્ષાણી લુહાર સમાજ ના પ્રમુખ મહેશભાઈ મકવાણા દરજી સમાજ ના પ્રમુખ મોહનભાઈ ધેરવડા પરજીયા સોની સમાજ ના પ્રમુખ પીયુસભાઈ સાગર તેમજ પુર્વ પ્રમુખ લખુભાઈ સોની વેરાવળ સમસ્ત વાળંદ સમાજ ના પ્રમુખ મહેશભાઈ વાજા પ્રજાપતી જેઠવા પરીવાર ના નરેશભાઈ જેઠવા બારોટ સમાજ ના પ્રમુખ સુરેન્દ્રભાઈ બારોટ પુર્વ ભાજપ મંત્રી મોહનભાઇ દેવળીયા ભીડીયા ખારવા સમાજ પુર્વ પ્રમુખ નરસિંહ ભાઈ ડાલકી વેરાવળ નાના કોળીવાડા પ્રમુખ  નારણભાઈ વાયલુ શહેર ભાજપ પ્રમુખ ભુપતભાઈ કોડીયાતર મીલનભાઈ જોશી ડી કે નીમાવત તેમજ ભાલકા સુતાર સમાજ ના પટેલ અને ભાલકા પ્રજાપતી સમાજ ના પટેલ પટેલ સમાજ ના પ્રમુખ  રશીકભાઇ પટેલ ભગાભાઈ સોલંકી ભાજપ મહામંત્રી કપીલભાઈ મહેતા ભાજપ મહામંત્રી ખારવા લોઢી સમાજ ના પ્રમુખ હીરાભાઈ વધાવી ભાલકા ઉપ સરપંચ  પ્રવીણભાઈ ફોફંડી ડો વધાસીયા સાહેબ સી કે ક્રિષ્નાણી ભોય સમાજ ના પટેલ જયેશભાઈ ડોલરીયા ઉપ પટેલ દિપકભાઇ વાઘેલા મરાઠા સમાજ ના પ્રમુખ  તળપદા કોળી સમાજ ના પ્રમુખ તેમજ આંબેડકર નગર હાડી સમાજ ના પ્રમુખ  પાટણ કોળી સમાજ પટેલ રામભાઈ વિશ્વ હિન્દુ પરીસદ સોમનાથ પ્રમુખ ભુપતભાઈ જાની તેમજ વડીલ  ખારવા સમાજ ના પુર્વ પટેલ ત્રિકમબાપા આગીયા ઉધોગ પતી  રામજીભાઈ પીઠડ, વિક્રમ ભાઈ સુયાણી , રાજેશભાઇ ગોહેલ , સી કે ભાઈ ગોહેલ ખારવા સમાજ ના ઉપ પ્રમુખ બાબુભાઈ જુંગી અને બાબુ ભાઈ આગીયા બોર્ડ એશોશીયેસન ના પ્રમુખ ગોપાલભાઈ ફોફંડી ધનસુખ ભાઈ કુહાડા વગેરે હાજર રહ્યા આ શુભ પ્રસંગે  રાજેશભાઇ ચુડાસમા , ઝવેરીભાઈ ઠકરાર અને ગીર સોમનાથ જિલ્લા ભાજપ પરીવાર દ્વારા શ્રી કિશોરભાઈ કુહાડા તેમજ જીતુભાઈ કુહાડા તેમજ તેમની ટીમ દ્વારા  કોરોના કાળની કપરી પરિસ્થિતિમાં લોક હિત ના કાર્ય કર્યો અને ઘરે ઘરે કિટ વિતરણ કરવા બદલ કુહાડા બંધુઓ ને બીરદાવવા માં આવ્યા હતા

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here