વિસાવદર : કાલસારી ગામે વિજશોકથી પ્રૌઢનું મોત

0
17
Share
Share

જૂનાગઢ, તા.૧૨

વિસાવદરના કાલસારી ગામે ઈલેકટ્રીક શોક લાગતાથી આધેડનુ મોત નીપજ્યાનો બનાવ નોંધાયો છે. આ અંગે વિસાવદર પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાલસારી ગામના બાબુભાઈ મેપાભાઈ ગેગડાને ઈલેકટ્રીક શોક લાગતા મોત નીપજ્યાનુ વિસાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટરે જાહેર કર્યુ હતુ.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here