વિસાવદરઃ વાડીએથી ગાય-ભેંસ તથા ગેસનાં બાટલાની ચોરી

0
23
Share
Share

જૂનાગઢ, તા.૧૮

વિસાવદરના મોણપરી ગામે ખેતર ના ગોડાઉનમાંથી બે પશુ તેમજ ગેસનો બાટલો અને મશીનની ચોરી થયાની પોલીસ ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે વિસાવદર પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોટી મોણપરી ગામે મુકેશભાઈ સાવલિયા ની ખેતર ના ગોડાઉનમાંથી એક ગાય ,એક ભેંસ તથા ગોડાઉનમાંથી ગેસનો બાટલો તથા મશીન ની બેટરી મળી કુલ ૨૮,૨૦૦ ની મતા ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છ.ે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here