વિશ્વ યોગ દિને સુરેન્દ્રનગરમાં ઘરમાં રહીને યોગ કરાયા

0
16
Share
Share

સુરેન્દ્રનગર, તા. ૨૩

સુરેન્દ્રનગરમાં યોગાપ્રેમીઓએ ઘરે રહીને વિશ્વ યોગ દિનની ઉજવણી કરી હતી. વર્તમાન વર્ષે કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા લોકોને ઘરે રહીને જ યોગાસન કરવા અનુરોધ કર્યો હતો ત્યારે ઘરમાં રહીને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવી યોગા દિન નિમિત્તે અલગ અલગ ઓફિસ કર્મચારી પોલીસ ખાતાના કર્મચારીઓએ ઘર બેઠા યોગાસન કરતા તસવીરમાં દૃશ્યમાન થાય છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here