વિશ્વભરમાં કોરોના તાંડવ

0
15
Share
Share

કોરોના કેસોની સંખ્યા ૧૭૭૫૮૮૦૪ સુધી પહોંચી
મોતચનો આંકડો વધી હવે ૬૮૨૯૯૯ સુધી પહોંચી ગયો
નવી દિલ્હી,તા.૧
કોરોના વાયરસના કારણે દુનિયાના દેશો ભારે પરેશાન થયેલ છે.કોરોનાના કારણે દુનિયામાં છેલ્લા ૨૪ કલાકમાં લાખો કેસો સપાટીપર આવ્યા છે. આની સાથે જ કેસોની સંખ્યા વધીને ૧૭૭૫૮૮૦૪ સુધી પહોંચી ગઇ છે. મોતનો આંકડો વધીને હવે ૬૮૨૯૯૯ સુધી પહોંચી ગયો છે. રિક્વર થયેલા લોકોની સંખ્યામાં પણ અવિરત રીતે વધારો થઇ રહ્યો છે. આજે રિક્વર થયેલા લોકોની સંખ્યા વધીને ૧૧૧૬૧૫૨૦ સુધી પહોંચી ગઇ હતી. હાલમાં વિશ્વભરમા એક્ટિવ રહેલા કેસોની સંખ્યા ૫૯૧૪૨૮૫ સુધી રહેલી છે. અમેરિકામાં કોરોના કેસની સંખ્યા સૌથી વધારે રહેલી છે. અમેરિકા, ભારત અને બ્રાઝિલ સૌથી વધારે પ્રભાવિત દેશો છે. ગંભીર રહેલા દર્દીઓની સંખ્યા પણ ખુબ મોટી હોવાથી હાલત ખરાબ છે. વિશ્વના ૨૧૩ દેશોમાં આતંક યથાવત રીતે જારી છે.કોરોના વાયરસને કાબુમાં લેવા તમામ પગલા લેવાયા છે. કોરોના વાયરસના કેસોને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. કોરોનાની વધતી જતા ગ્રાફ વચ્ચે દુનિયાના દેશો હવે સ્થિતીને સામાન્ય બનાવવા માટે આગળ આવી રહ્યા છે. વિશ્વના દેશોમાં કોરોનાના કારણે તમામ દેશો પરેશાન છે. સૌથી વધારે પ્રભાવિત રહેલા દેશોમાં કેસો અને મોતનો આંકડો ખુબ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. હજુ સ્થિતી ગંભીર બનવાના સંકેત દેખાઇ રહ્યા છે. કોરોનાના કારણે ગંભીર રહેલા દર્દીઓની બચવાની શક્યતા ઓછી છે.રશિયાની સાથે સ્પેન, બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની સૌથી પ્રભાવિત દેશોની યાદીમાં સામેલ છે. સૌથી વધારે અસરગ્રસ્ત દેશોમાં સ્પેન, બ્રાઝિલ, ભારતનો સમાવેશ થાય છે. ગંભીર લોકોની સંખ્યા વધારે છે જેથી વિશ્વના દેશોમાં મોતનો આંકડો હજુ જોરદાર રીતે વધી શકે છે. વિશ્વના ૨૧૩ દેશોમાઆતંક યથાવત રીતે જારી છે.કોરોના વાયરસને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે અમેરિકા સહિતના દેશ પગલા લઇ રહ્યા છે પરંતુ સફળતા મળી રહી નથી. હજુ લોકો પરેશાનીમાં રહી શકે છે.કોરોના વાયરસના કેસોને રોકવા માટે વિવિધ પગલા લેવામા આવી રહ્યા છે. કોરોનાની વધતી જતા ગ્રાફ વચ્ચે દુનિયાના દેશો હવ સ્થિતીને સામાન્ય બનાવવા માટે આગળ આવી રહ્યા છે. વિશ્વના દેશોમાં કોરોનાના કારણે તમામ દેશો પરેશાન છે. સૌથી વધારે પ્રભાવિત રહેલા દેશોમાં કેસો અને મોતનો આંકડો ખુબ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. હજુ સ્થિતી ગંભીર બનવાના સંકેત દેખાઇ રહ્યા છે. કોરોનાના કારણે ગંભીર રહેલા દર્દીઓની બચવાની શક્યતા ઓછી છે.
સૌથી વધુ પ્રભાવિત…..
અમેરિકામાં ૪૭૦૫૮૮૯ કેસો છે અને ૧૫૬૭૪૭ મોત થઇ ચુક્યા છે
બ્રાઝિલમા ૨૬૬૬૨૯૮ કેસો છે ૯૨૫૬૮ લોકોના મોત
ભારતમાં ૧૬૯૭૦૫૪ કેસો છે અને ૩૬૫૫૧ મોત થયા
રશિયામાં ૮૩૯૯૮૧ છે અને ૧૩૯૬૩ લોકોના મોત
દક્ષિણ આફ્રિકા ૪૯૩૧૮૩ છે અને ૮૦૦૫ લોકોના મોત

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here