વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઘેડ પંથકમાં પૂરથી અસરગ્રસ્ત ગામોની મુલાકાતે

0
28
Share
Share

અમદાવાદ,તા.૦૪

વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઘેડ પંથકમાં પૂરથી અસરગ્રસ્ત ગામોની મુલાકાતે છે.જે અંતર્ગત તેમણે વંથલી તાલુકાના ટીનમસ ગામની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે પરેશ ધાનાણી તેમજ અન્ય કોંગી નેતાઓએ ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની વ્યથા જાણી.

પરેશ ધાનાણીની સાથે ધારાસભ્ય પુંજાભાઇ વંશ, બાબુભાઇ વાંઝા અને ભીખાભાઇ જોશી તેમજ અન્ય કાર્યકર્તાઓ પણ જોડાયા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here