વાંકાનેર મહાકાલેશ્વર મહાદેવે શિવ પરિવારની મૂર્તિઓ સાથે……

0
22
Share
Share

વાંકાનેર :તા.૩૦

શ્રાવણમાસ એટલે ભગવાન ભોળાનાથ શંકર ભગવાનને ભજવાની ઋતુ મહાદેવના મંદિરોમાં સામાન્ય રીતે તેમની શિવલિંગની પૂજા થાય પણ વાંકાનેર ગાયત્રી મંદિર કાલીકા માતાજીની ગોહમાં ભવ્યતાતિભવ્ય મંદિર છે તેમાં મહાકાલેશ્વર મહાદેવ મંદિર ૨૦ વર્ષ પુરાણું છે ગાયત્રી શકિતપીઠના અશ્વિનભાઈ રાવલ મહંતશ્રી એ જણાવેલ કે આ મંદિરમાં કલાત્મક શ્વેત આરસમાંથી ભગવાન મહાકાલેશ્વરનો શિવલિંગ તો છે. પણ તેની બે ગ્રાઉન્ડ દિવાલમાં હિમાલયમાં ભગવાનશિવજી ડાબી બાજુ માતા પાર્વતિ ખોળામાં ભગવાન ગણેશજી અને મહાદેવની જટામાંથી ગંગા માતાનું પવિત્ર ઝરણું સિંહ પર અશ્વારી જેવી નયનરમ્ય મૂર્તિવાળુ આ મંદિરે શ્રાવણ માસે ભોળાનાથના શિવલિંગે બિલીપત્ર, દુગ્ધાભિષેક, જલાભિષેક મહંત શ્રી અશ્વિનભાઈ રાવલ નિત્ય કરે અને પૂજા અર્ચના કરે છે. શ્રાવણ માસે એકવાર દર્શન કરવા જેવા ખરા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here