વાંકાનેર : પિતા સાથે ઝઘડા બાદ આધેડ પુત્રનો આપઘાત

0
17
Share
Share

મોરબી, તા.૧૭

વાંકાનેરના પીપળીયા ગામે રહેતા સુનીલ ખીમજી કોજીયા (ઉ.વ.૫૦) એ બે દિવસ પૂર્વે પોતાના પિતા પાસે રૂા.૧.૫૦ લાખની માંગણી કરી ઝઘડો કર્યો હતો. જે બાબતનું માઠું લાગી આવતા પટેલ પ્રૌઢે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. બનાવ અંગેની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વશરામભાઈએ કાગળો કર્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here