વાંકાનેરની ભાગોળે થાંભલા માંથી શોર્ટ લાગતા યુવાનનું મોત

0
12
Share
Share

મોરબી, તા.૩૦

વાંકાનેર તાલુકાની હદમાં આવેલ ઢુવા ચોકડી પાસે આવેલા બેન્જો વિટ્રીફાયડ સીરામીકની અંદર રહેતા અને મજૂરી કામ કરતાં મૂળ ચોટીલા તાલુકાના ધોકડવા ગામના રહેવાસી મોમૈયાભાઈ વિભાભાઈ ગાબુ કોળી (ઉંમર વર્ષ ૩૫) ગઈકાલે કારખાનાની બાજુમાં આવેલ ટીસીના થાંભલા ઉપર ચડી ગયેલ હતા ત્યારે તેને શોટ લાગતા થાંભલા ઉપર ચોંટી ગયા હતા અને ઘટના સ્થળે તેમનું ભર્યું મૃત્યુ નિપજ્યું હતું જેથી આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે વાંકાનેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here