વલસાડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પોલીસ અને એસઆરપી જવાનોએ ફ્લેગમાર્ચ યોજી

0
19
Share
Share

વલસાડ,તા.૧૯

વલસાડ જિલ્લામાં ૨૮મી ફેબ્રુઆરીએ યોજનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પોલીસ અને જીઇઁના જવાનોએ ફ્લેગ માર્ચ યોજી હતી. વલસાડ સીટી પોલીસના હદ વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોને સુરક્ષા પ્રદાન કરવા માટે સીટી પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા હનુમાન ભાગડા, ભાગડાવડા, કોસંબા, નનાકવાડા અને તિથલ વિસ્તારમાં સીટી પોલીસના ૧૭ જવાનો અને ૨૪ જીઇઁના જવાનોએ ફેલગમાર્ચ યોજી હતી.

જેમાં ભીડભડ વાળા વિસ્તારો, સંવેદનશીલ વિસ્તાર અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગમાર્ચ કર્યું હતું. મતદારોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભયમુક્ત વાર્તાવરણમાં મતદાન કરવા જવાનોએ અભય વરદાન આપ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here