વલસાડમાં આઇપીએલ પર સટ્ટો રમાડતા ૩ લોકોની કરાઈ અટકાયત

0
22
Share
Share

વલસાડ,તા.૨૩

આઇપીએલ શરુ થતા સટ્ટોડીયા સક્રિય થયા છે, જેને લઈને વલસાડ પોલીસ પણ સક્રિય થઇ છે. વલસાડ પોલીસ દ્વારા એક એપાર્ટમેન્ટમાં આઇપીએલ પર સટ્ટો રમાડતા હોવાની બાતમી મળી હતી જેને પગલે પોલીસ દ્વારા એપાર્ટમેન્ટમાં રેડ કરવામાં આવી હતી. જેમાં ૩ બુકીઓ રંગેહાથ ઝડપાયા હતા.

આ ત્રણેય આરોપીઓના કોવીડ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. હાલ આ સટ્ટોડીયા દ્વારા તમામ પ્રક્રિયા ઓનલાઇન હોવાથી પોલીસે તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here