વણાંકબારા બે સ્થળેથી શરાબ સાથે આરોપીને ઝડપી લેતી કોસ્ટલ પોલીસ

0
17
Share
Share

દીવ, તા.૩૦

વણાંક બારા કોસ્ટલ પોલીસના પી.એસ.આઈ. દિપકવાજાના નેતુત્વમા પોલીસે વણાંકબારા બસ સ્ટેન્ડ અને બુચરવાજાના પાવતી ગામે થી ગેરકાયદેસર શરાબનો જથ્થો પકડી પાડી અને આરોપી અનિલ ખીમજી મકવાણા, દેવચંદ નથુબારીયા અને હરીલક્ષ્મણ બારીયાની અટકાયત કરી અને શરાબનો જથ્થો એકસાઈઝ વિભાગને સોંપ્યો

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here