વણાંકબારામાં શિવસાગર ફિશ સપ્લાયર્સ એશો.ના નવા હોદેદારોની વરણી

0
15
Share
Share

દીવ, તા.૧૩

વણાંકબારામાં શિવસાગર ફિશ સપ્લાયર્સ એશો.ના નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે પ્રેમચંદ સોલંકી (રીટાયર્ડ પોર્ટ અધિકારી) ઉપપ્રમુખ તરીકે વેલજી સોલંકી અને રામજી બામણીયા મંત્રી તરીકે ભવ્યેશકુમાર સીકોતરિયા, સહમંત્રી તરીકે નાનજી સોલંકી અને કિરણ પાંજરીની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here