પ્રાદેશિકસૌરાષ્ટ્ર વણાંકબારામાં આઈશ્રી ખોડીયાર માતાજીની જન્મ જયંતિની ઉજવણી By Vikram Raval - February 20, 2021 0 26 Shareદીવ, તા.૨૨ વણાંકબારામાં ખોડીયાર માતાજીના પ્રાંગણમાં યજ્ઞ અને સાંજે બીડું હોમી પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. ભક્તો દ્વારા ભજન-કિર્તન સાથે ખોડીયાર માતાજીની જન્મ જયંતિની ઉજવણી થઈ હતી. Short link: Share