વઢવાણઃ માનસિક દિવ્યાંગ બાળકોએ ધૂળેટીની કરેલ ઉજવણી

0
54
Share
Share

સુરેન્દ્રનગર, તા. ૧૧
સોમવારના રોજ આર.ડી.આચાયે મહિલા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મહેશભાઈ પી વોરા ‘જીવન સ્મૃતિ’ મંદબુદ્ધિના બાળકોની તાલીમી શાળા વઢવાણ ના માનસિક દિવ્યાંગ બાળકોએ ધૂળેટી પર્વની ઉજવણી ‘રંગ ઉડાવે પિચકારી રંગથી રંગ જાય દુનિયા સારી હોળીના રંગો જીવન ને ખુશીઓથી રંગી દે’ શુભકામનાઓ સાથે એક બીજા પર રંગો લગાવી ડિ.જે.ના તાલે ડાન્સ કરી હર્ષોલ્લાસ સાથે ધૂળેટી પર્વની ઉજવાયેલ. બાળકોને પિચકારી, કલર, ફુગ્ગા,ખજુર-ધાણીનુ વિતરણ કરવામાં આવેલ છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here