વઢવાણઃ  ઘોડી-પાસાથી રમતાં મહિલા સહિત ૭ જુગારી ઝડપાયા

0
18
Share
Share

સુરેન્દ્રનગર, તા.૧૬

સ.ત. રવિન્દ્રસિંહ જેમુભા ડોડીયા અના.પો.હેડ કોન્સ. બ.નં.૮૭૧ વઢવાણ પોલીસ સ્ટેશનએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.૧૩/૦૯/૨૦૨૦ કલાક ૧૬/૨૦ વઢવાણ શીયાણીની પોળ બહાર વચલા કોળીપરા માં રહેતા રાકેશભાઇ દેવીપુજકના ઘર પાસે જાહેરમાં વઢવાણ આરોપી (૧)ભરતભાઇ ઉર્ફે ગડુ નાગજીભાઇ છત્રોટીયા (જાતે ચુ.કોળી ઉવ.૪૭ રહે.વઢવાણ શીયાણીપોળ બહાર વચલા કોળીપરા તા.વઢવાણ) (૨) અનીલભાઇ દીલીપભાઇ આજોલા (જાતે ચુ.કોળી ઉવ.૩૦ રહે.વઢવાણ નવા દરવાજા પાસે કોળીપરા તા.વઢવાણ) (૩)ભરતભાઇ હીરાભાઇ ચાવડા (જાતે ચુ.કોળી ઉવ.૫૯ રહે.વઢવાણ શીયાણી પોળ બહાર કોળીપરા) (૪)ભરતભાઇ ગોબરભાઇ લામ્કા (જાતે ભરવાડ ઉવ.૩૯ રહે.વઢવાણ માલધારી ચોક તા.વઢવાણ) (૫)અલ્તાફભાઇ મુસાભાઇ બાબીયા (જાતે ખાટકી મુ.માન ઉવ.૨૭ રહે.વઢવાણ નરશી ટેકરી) (૬)અલ્પેશભાઇ દલાજીભાઇ તેરવાડીયા (જાતે ચુ.કોળી ઉવ.૩૦ રહે.વઢવાણ નવા દરવાજા બહાર કોળીપરામા તા.વઢવાણ) (૭)ગીતાબેન નરશીભાઇ ડાયાભાઇ રાતોજા (જાતે ચુ.કોળી ઉવ.૪૦ રહે.વઢવાણ નવા દરવાજા બહાર કોળીપરામા તા.વઢવાણ)ના આરોપીએ જાહેરમાં ગુડદી પાસા વતી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂા.૪૦,૧૦૦/- તથા ગુડદી પાસા નંગ-૨ કીં.રૂા.૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કિં.રૂા.૧૦,૦૦૦/- ના મળી કુલ રૂા.૫૦,૧૦૦/- મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.હેડ કોન્સ. પી.જી.ઝાલા વઢવાણ પો.સ્ટે. નાઓ કરે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here