વડોદર વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ થયા કોરોના સંક્રમિત

0
23
Share
Share

વડોદરા,તા.૦૨

વડોદર વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને કોરોના થયો છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર હેઠળ છે. ધારાસભ્યને કોરોના આવતા ખાનગી હોસ્પિટલમાં થયા દાખલ કરવામાં આવ્યા છે. સુરત, અમદાવાદ અને રાજકોટ બાદ હવે વડોદરામાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. વડોદરામાં વધુને વધુ નેતાઓ કોરોનાના ઝપેટમાં આવી રહ્યાં છે. આવામાં ભાજપનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને કોરોના સંક્રમિત બન્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં વાઘોડિયાનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્યારે મધુ શ્રીવાસ્તવનાં સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરેન્ટાઇન કરાયા છે. તાજેતરમાં તેમનાં પીએનું પણ કોરોનાને લીધે મૃત્યુ થયું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here