વડોદરા: શહેરી વિસ્તારમાં ૧૨૩ પ્રાથમિક શાળા અને ૧ માધ્યમિક શાળા થઇ બંધ

0
30
Share
Share

વડોદરા,તા.૨૩

ગુજરાત વિધાનસભામાં શહેરી વિસ્તારમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા બંધ થઈ અને નવી શરૂ થઈ તે મુદ્દો ઉઠ્યો હતો. જેમાં શહેરી વિસ્તારમાં ૧૨૩ પ્રાથમિક શાળા બંધ થઈ અને એક માધ્યમિક શાળા બંધ થઈ હોવાનું સામે આવ્યુ છે. રાજકોટની મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં ગાંધી મ્યુઝિયમ બનવાના કારણે તે શાળા બંધ કરવામાં આવી છે. જોકે રાજ્ય સરકારે એક હજાર ૧૫૭ નવી પ્રાથમિક શાળામાં ૨,૮૧૬ વર્ગ વધારાની મંજૂરી આપી છે.

જ્યારે ૨૪૬ નવી માધ્યમિક શાળામાં ૫૬૯ વર્ગ વધારાની મંજૂરી આપી છે. શહેરી વિસ્તારમાં ૧૨૩ પ્રાથમિક શાળા અને એક માધ્યમિક શાળા થઈ બંધ. એક પણ વિધાર્થી ન હોવાને કારણે મર્જ કે બધ કરવામો સરકારે કબૂલાત. રાજકોટ મોહનદાસ ગાંધી વિદ્યાલય શાળામાં મહાત્મા ગાંધી મ્યુઝીમ બનાવને કારણે કરી બંધ. રાજ્ય સરકારે ૧૧૫૭ નવી પ્રથમીક શાળાને અને ૨૮૧૬ પ્રથમીક શાળાને વર્ગ વધારાની આપી મજૂરી. રાજ્ય સરકારે ૨૪૬ નવી માધ્યમિક શાળાને અને ૫૬૯ માધ્યમિક શાળાને વર્ગ વધારાની આપી મજૂરી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here