વડોદરાના ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ જમીનને લઇ ફરી વિવાદમાં

0
18
Share
Share

વડોદરા,તા.૨૮

વડોદરાના ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ જમીન વિવાદને લઇ ફરી વિવાદમાં આવ્યા છે. ગોત્રી બંસલ મોલ પાસે આવેલી જમીનમાં ગેરકાયદે ઘુસવાનો આક્ષેપ લાગ્યો છે. ૫૦ જેટલા બાઉન્સ લઇ કોર્પોરેટર કલ્પેશ પટેલ આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જમીન માલિક અનુજ પટેલે જમીન હડપ કરવાનો આક્ષેપ લગાવ્યો છે.

કલ્પેશ પટેલ જે સી બી મશીન લઈ જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી મજૂરો માટે બનાવેલા ઝૂપડા તોડી પાડ્યા હતા. ગોત્રી પોલીસની હાજરીમાં બબાલ કરી હતી. જમીન માલિક અને કલ્પેશ પલેટના સાગરિતો વચ્ચે ઘર્ષણ થયું હતું. જમીન વિવાદનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here