વડીયાનાં યુવા પત્રકાર અને શિક્ષક ડો.કીરીટ જોટવાનો આજે જન્મદિન

0
6
Share
Share

અમરેલી જિલ્લા મા ૨૦૦૬થી ઉચ્ચતર માધ્યમિક વિભાગ મા એક શિક્ષક તરીકે ની કામગીરી થી પોતાની કારકિદર્ી શરુ કરનાર, અમરેલી જિલ્લા ઉ. મા. શિક્ષક સંઘ ના ઉપપ્રમુખ અને આહીર સમાજ ના યુવા આગેવાન, શિક્ષક અને પત્રકાર તરીકે ની  ઉમદા કામગીરી થી  ખુબ લોકચાહના મેળવી છે. પોતાના જીવન કાળ મા ખુબ પ્રગતી કરે તેવી શુભકામના આજે તેમના ૪૦મા જન્મદિવસ નિમિતે મિત્ર વર્તુળ માંથી તેમના મો. ૯૮૯૮૪૬૭૯૯૯પર શુભકામના ઓ મળી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here