વંથલીઃ કાજલીયાળી ગામે સરપંચનાં ઘરે તોડફોડ આચરી લૂંટ ચલાવતા બે શખ્સો

0
13
Share
Share

જૂનાગઢ, તા.૨૪

વંથલીનાં મોટાકાજલીયાળા ગામના સરપંચ મેરામભાઇ કાનાભાઈ ડાંગરે ભુપત નાથા બોરીચા તથા રાજેશ નાથા બોરીચા સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં બંને શખ્સોએ ગ્રામ પંચાયત ના કામ માંથી પૈસા આપવા પડશે તેમજ રેતી પણ તેની પાસેથી લેવી પડશે તે અંગે સરપંચ મેરામભાઇ ડાંગરે ના પાડતા બંને શખ્સોએ ફરિયાદીના ઘરે આવી લોખંડના પાઈપથી માર મારી ઈજા ગ્રસ્ત કરી ખિસ્સામાંથી ૪ ૫૦૦ની રકમની લૂંટ કરી તેમજ પત્ની વચ્ચે પડતા બંને શખ્સોએ પત્નીને પણ મારી મારી નાખવાની ધમકી આપી ગામના બે લોકોના મોટર સાયકલમાં લોખંડના પાઈપથી નુકસાન કરી ગામના લોકોને પણ મારી લુખ્ખાગીરી કર્યાના બનાવ ને પગલે નોંધાયેલી પોલીસ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here