લોધીકાઃ સગાઈ ફોક થતાં બગસરાના યુવાને ઝેર પીધુ ગંભીર

0
12
Share
Share

રાજકોટ, તા.૨૫

બગસરાના માણેકવાડામાં રહેતો ભાવેશ અરજણભાઇ વાળા (ઉ.વ.૨૬) નામનો યુવાન લોધીકાના તુલસી પ્રોજેકટ નામના કારખાને હતો. ત્યારે ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવારમાં ખસેડાયો છે. આ અંગે ભાવેશે જણાવ્યું હતું કે ભાવેશ વાળાએ જણાવ્યું હતું કે સગાઇનું નક્કી થયું હતું. ત્યારે યુવતીના પરિવારજનોએ સગાઇ માટે ના પાડી દેતાં ભાવેશને લાગી આવ્યું હતું અને પગલુ ભરી લીધુ હતું. આ અંગે લોધીકા પોલીસ મથકનાં સ્ટાફે કાર્યવાહી કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here