લોઢવા વિસ્તારમાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ

0
22
Share
Share

વરસાદથી ખેડુતોનો ઘાસચારો તથા પાકને મોટુ નુકશાન

લોઢવા, તા.૨૧

લોઢવા ગામની વાડી વિસ્તારમાં આજે બપોરના બેથી ત્રણ વાગ્યાની વચ્ચે કડાકા ભડાકા અને ગાજવીજ સાથે દોઢથી બે ઈંચ વરસાદ થતા ખેતરોમાં પાણી ભરાયા તથા વોંકળામાં નવા નીર આવેલ આ વરસાદથી ખેડુતોના ઘાસચારાને તથા ઉભા પાકને તથા ખેતરમાં ઉપાડેલ મગફળીમાં ભારે નુકશાની થયેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here