લોકફાળો ભેગો કરી નામ પોતાનું બોલાવે છે : ફંડફાળા ઉઘરાવી પોતાના નામે ચરી ખાય છે.

0
20
Share
Share

મીઠાપુર, તા.૪

દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર અને સુરજકરાડીમાં છેલ્લા કેટલાક દિવસોથી પારકે પૈસા કર્ણ બનવાના શોખીનોનો જાણે રાફડો ફાટી નીકળેલ છે આવા તત્વોથી સાવધ રહેવુ જરૂરી બની ગયુ છે. ગરીબોના નામે લોકો પાસેથી ઉઘરાણું કે ફુટ પેેકેટ આપી પોતે જાણે કર્ણ હોય તેવા ખેલ નાખી લીંબડીયો જશ ખાટવા છેલ્લા કેટલાક દિવસોથી અચુક કાછડીયા ઓની ફોજ કાર્યરત છે. પોતાના નામે લખાવતા આવા તત્વોને લોકો તો ઉદારહાથે પૈસા આપે છે. પક્ષ નામ બોલાવવાના શોખીનો પોતાના અંગતનામનો ઉપયોગ કરી ગરીબ પ્રજાના જાણે હીરો બનવા નીકળી પડયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here