લોકડાઉનમાં રાષ્ટપ્રેમી શિવઉપાસક ડો. યશવંત ગોસ્વામીની અનોખી શિવવંદના

0
18
Share
Share

રાજકોટ, તા. ૨૨

અત્રેની કણસાગરા મહિલા કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર અને શિવવંદના ચેરી. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. યશવંત ગોસ્વામીએ ઘર-પરિવારથી સદંતર દૂર રહી સતત સેવાકાર્યમાં પ્રવૃત્ત રહી રૂા. પાંચ લાખનું અનુદાન આપવાની સાથે અનોખો સેવાયજ્ઞ આરંભ્યો છે.

શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં માસ્કનું વિતરણ કરાવ્યું તેમજ રાજ્ય-કેન્દ્ર સરકારની કોવીદ-૧૯ સંદર્ભે વિવિધ માર્ગદર્શિકાનું ઓનલાઈન માર્ગદર્શન આપી ૧૨૦૦થી વધુ લોકોના મોબાઈલમાં કોરોના સાહિત્ય અને સેવાસેતુ એપ ડાઉનલોડ કરાવ્યા હતા. ડો. ગોસ્વામીનું રાજકોટની વિવિધ સંસ્થાઓ દ્વારા કોરોના વોરીયર્સથી સન્માનીત કરવામાં આવેલ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here