લીંબડી બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનારા ગોપાલ મકવાણાનું ફોર્મ થયું રદ્દ

0
16
Share
Share

લીંબડી,તા.૧૭

લીંબડી બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનારા ગોપાલ મકવાણાનું ફોર્મ રદ્દ થયું છે. ગોપાલ મકવાણાના ઉમેદવારી ફોર્મમાં ક્ષતિ હોવાથી તેમનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે. ક્રમાંક નંબર ક માં ઉમેદવારનો મતદાર યાદીનો ભાગ ન દર્શાવ્યો હોવાથી ગોપાલ મકવાણાનું ફોર્મ રદ્દ થયું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here