લીંબડીના સાહિત્યકાર વિષ્ણુકુમાર મહેતાને એવોર્ડ એનાયત

0
54
Share
Share

સુરેન્દ્રનગર, તા. ૩૦

શિક્ષણ સાહિત્ય અને રચનાત્મક ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કરનાર ઝાલાવાડની સંસ્થા ‘ નિર્ધાર સાહિત્ય વર્તુળ-સુરેન્દ્રનગર’ દ્વારા સાહિત્ય સજર્ન ક્ષેત્રે સાડા છ દાયકાથી કાર્યરત લીંબડીના વરિષ્ઠ સાહિત્યકાર વિષ્ણુ કુમાર મહેતાને ‘સ્વ. કવિ પરિમલ કાન્ત રાવલ સ્મૃતિ એવોર્ડ- ૨૦૨૦’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ પ્રસંગે કવિ લેખક પત્રકાર મનોજ પંડ્યાના નવલિકા સંગ્રહ ‘વલોપાત’નું પણ વિમોચન કરવામાં આવ્યું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here