લાલપુર નજીક બાઈક સ્લીપ થતાં ચાલકનું મોત

0
15
Share
Share

જામનગર, તા.૨૪

જામનગરના ધરારનગરમાં રહેતા આમદ ઈબ્રાહીમભાઈ ફોરેજા નામના આધેડે બે દિવસ પૂર્વે લાલપુરથી ધારાગઢ કામ અર્થે બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તા પર બાઈક સ્લીપ થતાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું જી.જી. હોસ્પિટલમકાં છાતી દુઃખાવો ઉપડ્યા બાદ મોત નિપજતા પરિવારમાં અરેરાટક્ષ મચી જવા પામી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here