લખતરઃ સ્થાપના દિને જનસંઘ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

0
35
Share
Share

સુરેન્દ્રનગર,તા.૨૧

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા માં આજે અખિલ ભારતીય જનસંઘ ના સ્થાપના દીને તાલુકા માં પ્રવેશ કરતા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું હતું

સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલ ના સહયોગ થી લખતર ની તાલુકા હેલ્થ સેન્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું હતું

જેમાં ૫. બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું

જ્યારે અખિલ ભારતીય જનસંઘ ના સ્થાપના દીને લખતર તાલુકા માં જનસંઘ નો રાજકીય પ્રવેશ નો શુભારંભ જિલ્લા સંગઠન મંત્રી અજય પાઠક દ્વારા લખતર ની સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા ના મુખ્ય કાર્યકર્તાઓ યે ભાગ લીધો હતો

આગામી સમય માં આવી રહેલી જિલ્લા અને તાલુકા પંચાયત ની ચૂંટણી માં અખિલ ભારતીય જનસંઘ પોતાના ઉમેદવારો ઊભા  રાખવાનું સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠક માં નક્કી કરવામાં આવેલ છે

આથી લખતર તાલુકા માં ભાજપ કોંગ્રેસ સહિત હવે. જનસંઘ  નો. પગ પેસારો થતા તાલુકા માં આવનાર ચૂંટણી માં હવે. ત્રી પખીયો જંગ. જોવા મળશે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here