ગિરગઢડા તા ૨૬
દિવમાં રાષ્ટ્રપતિ ત્રણ દિવસની મુલાકાતે છે.જેને લઈ દીવને દુલહનની માફક સજાવાયું છે દીવ શહેરનો ડ્રોન દ્વારા લેવાયેલા આહલાદક દરસ્યો ડ્રોન કેમેરામાં કેદ થયાક્રિસમસ અને રાષ્ટ્રપતિ આગમન ને લય દીવને રંગ બી રંગી રોશનીઓ થી સજાવવામાં આવ્યું છે.હજારો ફૂટ ઉંચાઈ પરથી દીવનો રાત્રી નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે.હાલ ૨૫ ડિસેમ્બર થી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દીવનાં મહેમાન બન્યા છે. આગામી ૨૮ ડિસેમ્બરે રાષ્ટ્રપતિ દીવથી રવાના થવાના છે.રાષ્ટ્રપતિનાં આગમમ ને લઈ દીવ શહેરનાં રસ્તાઓ, સરકારી ઇમારતો કિલ્લો અને પાણીકોઠા સહિતને દુલહન નિમાફક સજાવવામાં આવ્યા છે.