રામનાથ મહાદેવ મંદિરે ધારાસભ્ય ગોવિંદભાઈએ ધ્વજારોહણ કર્યું

0
20
Share
Share

રાજકોટ, તા.20

લાભપાંચમના શુભ દિને શહેરના પ્રખ્યાત શ્રી રામનાથ મહાદેવ મંદિરે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના હસ્તે ધ્વજારોહણ કરાયું હતું. આ તકે શહેર ભાજપના મહામંત્રી દેવાંગ માંકડ, કોર્પોરેટર કશ્યપ શુક્લ, વોર્ડ પ્રમુખ રમેશ દોમડીયા, અનિલ લીંબડી, રજુ મુંધવા, જીતુ મહેતા, પુનિતાબેન પારેખ વિગેરે ભાજપના કાર્યકરો, આગેવાનો ખાસ હાજર રહયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here