રાપરઃ પાઈપલાઈનમાંથી ડીઝલ ચોરી કરતો ફરાર આરોપી ઝડપાયો

0
18
Share
Share

ભુજ, તા.૩

રાપર તાલુકના ભીમાસર પાસેથી નીક્ળતી મુન્દ્રાથી ભટિન્ડા જતી પાઇપલાઇનમાં છેદ પાડી ડીઝઝલ ચોરી ક્રતી ગેંગ પર અમદાવાદ એટીએસની ટીમ ત્રાટક્ી હતી અને છ માસ પહેલાં નોંધાયેલા આ ગુનામાં ફરાર રહેલો આરોપી બાતમીના આધારે પૂર્વ ક્ચ્છ એસઓજીની ટીમે કનમેર સીમમાંથી પક્ડી લીધો હતો. આ બાબતે એસઓજીના પીઆઇ વી.પી.જાડેજાએ વિગતો આપી હતી ક્ે, મુન્દ્રાથી ભટિન્ડા  જતી પાઇપલાઇનમાં રાપરના ભીમાસર પાસે લેદ ક્રી ડીઝલ ચોરી ક્રતી ગેંગ ઉપર અમદાવાદ એટીએસની ટીમ ડીવાયએસપી બી.પી.રોજીયાની આગેવાનીમાં ફેબ્રુઆરી મહિનામાંત્રાટક્ી હતી, જેમાં એક્ આરોપી રાપરના ક્મલેશ ઉર્ફે ક્ેવિન ભાણજી બેરાને એટીએસની ટીમે પક્ડી લીધો હતો પણ બીજો આરોપી ક્ડિીયાનગરનો ઇશ્વર ક્ુંભાભાઇ ચૌહાણ ફરાર રહૃાો હતો તેને એસઓજી પીએસઆઇ વી.જી.લાંબરિયા સહિતની ટીમે સતત વોચ ગોઠવી ક્ડિીયાનગરની સીમમાંથી દબોચી લીધો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here