રાજુલાઃ વાવેરા ગામે વિજશોકથી મહિલાનું મોત

0
21
Share
Share

ભાવનગર, તા.૧૪

રાજુલાના વાવેરી ગામે પાંચેક વાગ્યે વાવેરા ખોડિયાર મંદિર પાસે પોતાના ઘરે ભાવેશભાઈ જેરામભાઈ કાછડ ધંધો ખેતી ઉ.વ.૨૭ તેમના પત્ની ધનુબેન ઉ.વ.૨૭ ઈલેકટ્રીક મોટર દ્વારા પાણી ભરવા જતાં મોટરની પિન જોડતા જમણા હાથની હથેળીમાં પિન અડદા શોક લાગેલ તેમને પ્રથમ પ્રાઈવેટ દવાખાને ખસેડેલ, પરંતુ વીજ શોક ભારે લાગતા તેમનું મૃત્યુ થયું હતું ત્યારબાદ તેમના પીએમ માટે રાજુલા સિવિલ હોસ્પિટલે લાવેલ લગ્નગાળાનો સમય ખૂબજ ટૂંકો પાંચ વર્ષનો હોય અને પ્રેમલગ્ન હોય પોલીસ દ્વારા તપાસ શરૂ થઈ છે. બનાવની જગ્યા પર પીએસઆઈ તપાસ કરવા અધિકારીને જણાવેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here