રાજુલાઃ ચાંચ બંદરે મંદિર નજીક પ્રેમી પંખીડાનો સજોડે આપઘાત

0
29
Share
Share

અમરેલી, તા.૧૮

ખેરા ગામે રહેતી અઢાર વર્ષીય શિયાળ લાખુબેન જીવરાજભાઇને નજીક ચાંચ ગામે રહેતા એકવીસ વર્ષીય ગુજરિયા મુનાભાઇ શેરાભાઇ આણંદભાઇને પ્રથમ બે વચ્ચે નજર મળી અને પ્રેમ સંબંધ બંધાયો પરંતુ બન્નેના પરિવારજનો આ સંબંધ નહીં સ્વીકારે તે જોતા ચિંતીત પ્રેમી યુગલે આખરે હાર માની ચાંચ બંદર ગામની બહાર આવેલ ચામુંડા મંદિરે એકજ દોરી બે ફાંસા તૈયાર કરી એકસાથે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. બન્નેને લટકતા જોઇ કોઇ લોકોએ સરપંચને જાણ કરી અને સરપંચે મરીન પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here