રાજયમાં કોરોનાના નવા કેસ ૧૧૫૮ સામે સ્વસ્થ થનારા દર્દીનો આંક ઉચો

0
21
Share
Share

વધુ ૧૧૫૮ કેસ સાથે કુલ કેસ ૧,૫૪ લાખ : ૧૩૪૫ ડીસ્ચાજર્ સાથે ૧,૩પ લાખ લોકો કોરોના સામે જંગ જીત્યા : ૧૦ના મોત

સુરત ૨૪૮, અમદાવાદ ૧૭૭, વડોદરા ૧૨૪, રાજકોટ ૧૦૯, જામનગર ૧૦૦, ભાવનગર  ૧૨, જૂનાગઢ ૩૪, ગાંધીનગર ૩૬ મળી ૩૫ જિલ્લા અને ૮ મહાનગરોમાં નવા કેસ નોંધાયા

રાજકોટ તા.૧૩

રાજયમાં નવા કેસ સામે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છેે. જયારે મૃત્યુઆંક પર કાબુ મેળવવામાં તંત્ર સફળ રહયુ છે.  પોઝીટીવ આવેલા દર્દીઓ ઘરે જ  સારવાર લઇને સ્વસ્થ થઇ રહયા છે. સરકારી અને ખાનગી હોસ્પીટલોમાં બેડ ખાલી પડી રહયા છે. તાલુકા કક્ષાએ કોવિડ હોસ્પિટલ-સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે જેના કારણે જિલ્લા કક્ષાએ સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યા ઘટવા પામેલ છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫૮  કેસ સાથે કુલ કેસનો આંકડો ૧,૫૪ લાખ છે. ૧૩૪૫  દર્દી સ્વસ્થ થયા છે. કુલ ૧,૩૫ લાખ દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે.૧૦ દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક ૩૫૮૭  છે.  ૮૨ દર્દીઓ વેન્ટિલેટર પર છે. ૧૫,૨૦૯ એકટીવ કેસ છે.

સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લા અને ૪ મહાનગરોમાં કોરોનાના કેસોમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. વિધાનસભાની પેટાચુંટણી અને નવરાત્રીના તહેવારો નજીક આવી રહયા છે. ત્યારે લોકો બેદરકારી દાખવશે તો કોરોના વિસ્ફોટ થાય તો નવાઇ નહી. આજે વધુ ૩૩૮ કેસ નોંધાયા છે.  જેમાં રાજકોટમાં શહેરમાં ૭૩ નવા કેસ સાથે ૭૪૨૧   કુલ દર્દી. ૧૦૪ દર્દીને ડીસ્ચાજર્ કરવામાં આવ્યા. અને હાલ ૮૫૮ દર્દી સારવારમાં છે. ગ્રામ્યમાં ૩૬  કેસ નોંધાયા છે.  કુલ રાજકોટ શહેર અને ગ્રામ્યના પોઝીટીવ દર્દીનો આંકડો ૧૧૦૦૦ ને પાર. રાજકોટ શહેરમાં કોરોનાથી ૧૦૭ દર્દીના મોત થયાનું મહાપાલીકાના ચોપડે નોંધાયુ છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં વધુ ૧૧૫૮ દર્દીઓ મળી આવ્યા છે. સુરત ૨૪૮, અમદાવાદ ૧૭૭, બરોડા ૧૨૪, રાજકોટ ૧૦૯, જામનગર ૧૦૦, ગાંધીનગર ૩૬, જુનાગઢ ૩૪, ભાવનગર ૧૨, મહેસાણા ૪૧, પંચમહાલ ૨૭, ભરૂચ ૨૬, મોરબી ૨૨, સાબરકાંઠા ૨૨, અમરેલી ૧૯, સુરેન્દ્રનગર ૧૯, બનાસકાંઠા ૧૭, પાટણ ૧૭, આણંદ ૧૬, કચ્છ ૧૫, ગીર સોમનાથ ૧૩, ખેડા ૧૧, દેવભુમી દ્વારકા ૯, મહીસાગર ૯, છોટા ઉદેપુર ૭, દાહોદ ૭, નવસારી ૬, તાપી ૬, અરવલી ૩, ડાંગ ૨, વલસાડ ૨, નર્મદા ૧ અને પોરબંદર ૧ જયારે બોટાદ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં એક પણ કેસ નોંધાયો નથી.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૫૮ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર   કેસ

સુરત કોર્પોરેશન        ૧૬૯

અમદાવાદ કોર્પોરેશન   ૧૬૩

વડોદરા કોર્પોરેશન     ૮૪

સુરત   ૭૯

જામનગર કોર્પોરેશન    ૭૭

રાજકોટ કોર્પોરેશન      ૭૩

મહેસાણા        ૪૧

વડોદરા        ૪૦

રાજકોટ ૩૬

પંચમહાલ      ૨૭

ભરૂચ   ૨૬

જામનગર      ૨૩

મોરબી ૨૨

સાબરકાંઠા      ૨૨

ગાંધીનગર કોર્પોરેશન   ૨૦

અમરેલી        ૧૯

સુરેન્દ્રનગર     ૧૯

બનાસકાંઠા     ૧૭

જુનાગઢ        ૧૭

જુનાગઢ કોર્પોરેશન     ૧૭

પાટણ  ૧૭

આણંદ  ૧૬

ગાંધીનગર      ૧૬

કચ્છ   ૧૫

અમદાવાદ     ૧૪

ગીર સોમનાથ  ૧૩

ભાવનગર કોર્પોરેશન   ૧૧

ખેડા    ૧૧

દેવભૂમિ દ્ધારકા ૯

મહીસાગર      ૯

છોટા ઉદેપુર    ૭

દાહોદ  ૭

નવસારી        ૬

તાપી   ૬

અરવલ્લી       ૩

ડાંગ    ૨

વલસાડ        ૨

ભાવનગર      ૧

નર્મદા  ૧

પોરબંદર       ૧

કુલ     ૧૧૫૮

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here