રાજયનાં નાગરિકોને નૂતનવર્ષની શુભેચ્છા પાઠવતા સી.આર.પાટીલ

0
20
Share
Share

રાજકોટ તા. ૧૪

દિપોત્સવી તેમજ નૂતન વર્ષનાં તહેવારો પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે રાજયનાં લોકોને શુભેચ્છા પાઠવી રાજય વિકાસની દિશામાં હરણફાળ ભરે તેવા હકારાત્મક કાર્યોમાં જોડાવા અપીલ કરી પક્ષના કાર્યકરો તેમજ આગેવાનોને લોકસેવાના સંકલ્પ પર વિશેષ ભાર મૂકી રાજયને વિકાસની દિશામાં સતત આગળ ધપતું રાખવાના કાર્યમાં કાર્યશીલ રહેવા જણાવ્યું હતું.

પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સરકાર અને સંગઠનના પ્રયાસોથી લોકકલ્યાણ-સુખાકારીના વધુને વધુ કાર્યો આગળ ધપાવી લોકોની મુશ્કેલીઓ હળવી કરવા આહવાન કર્યુ હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here