રાજકોટ શહેર મહિલા કોંગ્રેસનાં મહામંત્રી તરીકે શ્રીમતી શ્વેતા વાગડીયાની નિમણૂંક

0
29
Share
Share

રાજકોટ, તા.૨૬

વાણિયા સોની સમાજના અગ્રણી અને રાજકોટ શહેર મહિલા કોંગ્રેસમાં કાર્યરત શ્રીમતિ શ્વેતા જીજ્ઞેશ વાગડીયાની ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની સુચના અનુસાર રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનિષાબા વાળા દ્વારા રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે. સોની સમાજના અખિલ ભારતીય સુર્વણકાર સમાજ એવમ સોથ સંસ્થાના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે રહી ચુકયા છે. વિવિધ સંસ્થાઓમાં સક્રિય અને મહિલા ગૃહ ઉદ્યોગની પ્રવૃતિ સાથે સંકળાયેલા શ્રીમતી શ્વેતાબેનની નિમણુંકને કોંગ્રેસના હોદેદારો ડો.હેમાંગભાઈ વસાવડા, અશોકભાઈ ડાંગર, પ્રદિપભાઈ ત્રીવેદી, મહેશભાઈ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, જીતુભાઈ ભટ્ટ, મુકેશભાઈ ચાવડા, રાજદીપસિંહ જાડેજા, આદિત્યસિંહ ગોહેલ, મયુરસિંહ જાડેજા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા હોદેદારો કામિનીબેન સોની, પ્રફુલાબેન સોની, પ્રતિમાબેન વ્યાસ, દિપ્તીબેન સોલંકી, હિરલબેન રાઠોડ, રાજકોટ શહેર કોંગ્રેસના કોર્પોરેટર તથા સૌરાષ્ટ્ર સોશિયલ મિડિયા ડિપાર્ટમેન્ટ રંજતભાઈ સંધવી, ભાર્ગવભાઈ પઢિયાર, મેહુલભાઈ સંઘવી તથા રાજકોટ શહેર કોંગ્રેસ ફેન્ટલ સેલનાં ચેરમેન આશિષસિંહ વાઢેર, યુનુસભાઈ જુણેજા, દિપકભાઈ કરચલીયા, અંકુરભાઈ માવાણી, ભાવેશભાઈ ખાચરીયા, મુકુંદભાઈ ટાંક, જયરાજસિંહ રાઠોડ, નરેશભાઈ સાગઠીયા, રોહિતભાઈ રાજપૂત, કાળુભાઈ ચુડાસમા, નિલેશભાઈ વિરાણી તથા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રભાતભાઈ ડાંગર, રવિભાઈ ડાંગર, ગોપાલભાઈ મારવાડીયા, ઘનશ્યામભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ શ્રીમાળી, મુકેશભાઈ પરમાર, ધમભા પરમાર, સંદિપ રાખશિયા સોની સમાજ અગ્રણી સોની સમાજ અગ્રણી દિનુમામા પારેખ, ભાયાભાઈ સાહોલીયા, અરવિંદભાઈ પાટડીયા, અશ્વિનભાઈ રાણપરા, મુકેશભાઈ ઝેવરી, જશુભાઈ વવાણીયા તથા સોની યુવા સોશ્યલ ટ્રસ્ટના હોદેદારો રાજેશભાઈ પાટડિયા, કેતનભાઈ પાટડિયા, પરેશભાઈ પાટડિયા, રવિકાન્તભાઈ વાગડીયા, શૈલેષભાઈ પાટડિયા, પ્રશાંતભાઈ વાગડીયા, શોભનભાઈ પારેખ, અનિલભાઈ આડેસરા, ભાવેશભાઈ પાટડિયા, હિતેશભાઈ વાગડીયા, કલ્પેશભાઈ પારેખ, નિલેશભાઈ જડીયા, મિલનભાઈ પારેખ, અનિલભાઈ વાગડીયા, શૈલેષભાઈ ફીચડીયા, રાજુભાઈ માંડલિયા, રાજુભાઈ પારેખ, હેમાંશુભાઈ પારેખ, જીત પારેખ, ભુપતભાઈ મોડેસરા, હસુભાઈ મોડેસરા, દિલીપભાઈ માંડલીયા, કિરણભાઈ લખતરીયા, વિજયભાઈ ફીચડીયા, હિરેનભાઈ ઝવેરી, પ્રતિકભાઈ વાગડીયા તથા સોની સમાજ મહિલા મંડળના હોદેદારો વિરાલીબેન વાગડીયા, ધરા રાણપરા, કોમલબેન પાટડિયા, વૈશાલી આડેસરા, ડિમ્પલ મોડેસરા, માનસી મોડેસરા, સોનલબેન મોડેસરા વિગેરે હોદદારોએ અભિનંદન પાઠવ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here