રાજકોટ શહેર ભાજપ મઘ્યસ્થ કાર્યાલય ખાતે આજે માર્ગદર્શન માટે કંટ્રોલ રૂમ શરૂ

0
28
Share
Share

રાજકોટ, તા.૨૦

કાલે તા.૨૧ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનના અનુસંધાનમાં ભારતીય જનતા પાટર્ી, રાજકોટ મહાનગર મઘ્યસ્થ કાર્યાલય ખાતે મતદાનલક્ષી બાબત અંગે માર્ગદર્શન માટે કંટ્રોલ રૂમ શરૂ કરાશે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ કાર્યરત કરવામાં આવનાર કંટ્રોલ રૂમમાં લીગલ સેલના એડવોકેટ અંશભાઈ ભારદ્વાજ મો.નં.૯૭૨૭૪૭૩૭૩૦ અને કમલેશભાઈ ડોડીયા મો.નં.૯૮૨૫૦૫૩૮૩૩ માર્ગદર્શન માટે ઉપસ્થિત રહેશે, તેમજ રાજકોટ શહેર ભાજપ કાર્યાલયના લેન્ડલાઈન નં.૦૨૮૧-૨૨૩૯૬૮૫, ૦૨૮૧-૨૨૩૭૫૦૦ તેમજ ફેકસ નં.૨૨૩૧૭૬૩ છે જ્યારે શહેરના તમામ ૧૮ વોર્ડમાં લીગલ સેલના સભ્યો ઉપસ્થિત રહીને જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપશે. જે અન્વયે વોર્ડ-૧ માં વીરેન વ્યાસ, વોર્ડ-૨ માં જયપ્રકાશ ફુલારા તથા જીતેન્દ્રસિંહ જાડેજા, વોર્ડ-૩ માં આબીદભાઈ સોસન તથા રાજેશભાઈ દવે, વોર્ડ-૪ માં અશ્વીન ગોસાઈ, વોર્ડ-૫ માં નરોતમ ડી.જેઠવા, વોર્ડ-૬ માં સંજય નારોલા, વોર્ડ-૭ માં કપીલ શુકલ અને સ્તવન મહેતા, વોર્ડ-૮ માં હીતેશભાઈ દવે, વોર્ડ-૯ માં અતુલભાઈ જોષી અને નીલભાઈ શુકલ, વોર્ડ-૧૦ માં પ્રશાંત પટેલ તથા ધર્મેશ સખીયા, વોર્ડ-૧૧ માં રક્ષીત કલોલા તથા સંજય પરમાર, વોર્ડ-૧૨ માં જયેશભાઈ બોઘરા, વોર્ડ-૧૩ માં વીમલ ડાંગર, વોર્ડ-૧૪ માં શૈલેષ વ્યાસ, વોર્ડ-૧૫ માં હાદર્ીક વેકરીયા, વોર્ડ-૧૬ માં જયસુખ બારોટ, વોર્ડ-૧૭ માં બીપીનભાઈ ગાંધી, વોર્ડ નં.૧૮ માં માધવભાઈ દવે ઉપસ્થિત રહેશ. તેમ શહેર ભાજપની યાદીમાં જણાવાયુ હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here