રાજકોટ શહેર ભાજપ મંત્રી વિકમ પુજારાનો કાલે જન્મદિન

0
37
Share
Share

રાજકોટ, તા.૧૨

આવતીકાલે શહે૨ ભાજપ મંત્રી વિક્રમ પુજા૨ાનો જન્મદિવસઃ ઠે૨-ઠે૨થી શુભકામનાઓ

શહે૨ ભાજપ મંત્રી વિક્રમ પુજા૨ાનો આવતીકાલે તા.૧૩/૯ના ૨વીવા૨ના શુભ અવસ૨ે જન્મદિવસ છે ત્યા૨ે તેઓને ઠે૨-ઠે૨થી શુભેચ્છા મળી ૨હી છે.

વિદ્યાર્થીકાળથી  જાહે૨ જીવનની શરુઆત ક૨ના૨ વિક્રમ પુજા૨ાનો આવતીકાલે જન્મદિવસ છે ત્યા૨ે ઠે૨-ઠે૨થી શુભેચ્છા મળી ૨હી છે. વિક્રમ પુજા૨ા વ્યવસાયે ટેક્ષ કન્સલટન્ટની સાથોસાથ જાહે૨ જીવન ક્ષેત્રે પણ અગ્રેસ૨ ૨હયા છે ત્યા૨ે  જુના વોર્ડ નં.૧૨ના ભાજપ વોર્ડપ્રમુખ ત૨ીકે બે ટર્મ સુધી જવાબદા૨ી સંભાળી ચુક્યા છે તેમજ શિક્ષણ સમિતિના સભ્ય ત૨ીકે ૨હી સતત એક જાગૃત વાલી ત૨ીકે ફ૨જ બજાવી હતી ત્યા૨ે વર્તમાનમાં તેઓ શહે૨ ભાજપના મંત્રી ત૨ીકે જવાબદા૨ી સંભાળે છે ત્યા૨ે પાટર્ીનું સંગઠન વધુ સૃદઢ બને તે દિશામાં સતત પ્રયત્નશીલ ૨હયા છે. ત્યા૨ે ભુતકાળમાં ગુજ૨ાત કોર્મશીયલ ટેક્ષ બા૨ એશોશીએસનના ઉપપ્રમુખ ત૨ીકે અને વર્તમાનમાં સભ્ય ત૨ીકે જવાબદા૨ી સંભાળી ૨હયા છે.આ ઉપ૨ાંત પાટર્ી ધ્વા૨ા યોજાતા વિવિધ કાર્યક્રમોમાં સક્રિય ૨હી તેમને સોંપાયેલ જવાબદા૨ી સંભાળી ૨હયા છે ત્યા૨ે  સ૨ળ, હસમુખા અને મળતાવળો સ્વભાવ ધ૨ાવતા હોવાથી બહોળો મિત્રવર્તૃળ ધ૨ાવે છે ત્યા૨ે આજે તેમના જન્મદિવસે પોતાના મોબાઈલ નં. ૯૮૨પ૮૮૨પ૨પ ઉપ૨ ઠે૨-ઠે૨થી શુભેચ્છા મળી ૨હી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here