રાજકોટ શહેર ભાજપ પ્રમુખપદે પુનઃ નિયુક્ત થતા મીરાણીનું સંસ્થાઓ દ્વારા સન્માન

0
17
Share
Share

રાજકોટ, તા.૧૩

શહેર ભાજપ પ્રમુખ પદે પુનઃ નિયુક્તિ થતા કમલેશભાઈ મીરાણીનુ ભાજપ કાર્યાલયે શહેરની વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતુ. સન્માન સમારોહ પ્રસંગે રઘુવંશી મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, ભાજપ ડોકટર સેલના અગ્રણી ડો.અમિત હપાણી, ડો.અતુલ પંડયા, ડો.ભરત વેકરીયા ડો.એમ.વી.વેકરીયા, ડો.રાજેશ સાણજા, રાજપુત કરણી સેનાના આગેવાનો કૃષ્ણસિંહ જાડેજા, જયકિશનસિંહ ઝાલા, ભરતસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા તેમજ સૌરાષ્ટ્ર યુનિ. સ્પોર્ટસ બોર્ડના ડાયરેકટર સંજયભાઈ ટાંકે પુષ્પગુચ્છથી ભવ્ય સન્માન કર્યુ હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here