રાજકોટ શહેરમાં કર્ફયુનો કડક અમલ કરાવતી પોલીસ

0
22
Share
Share

રાજકોટ, તા.૨૧

રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસથી અમદાવાદ બાદ રાજકોટ સહિત ત્રણ મહાનગરોમાં રાત્રી કર્ફયુ લગાવવામાં આવ્યો છે જેને પગલે રાજકોટ શહેર પોલીસ દ્વારા કર્ફયુનો કડક અમલ કરવા કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ફુડ પેટ્રોલીંગ, શહેરમાં પ્રવેશતા તમામ દ્વાર અને ચોકે-ચોકે પોલીસ સ્ટાફ દ્વારા સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી શહેરીજનોને રાત્રીના ૯ થી સવાર ૬ કલાક દરમ્યાન ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી છે. તેમજ આવશ્યક અને ઈમરજન્સી સેવાઓ શરૂ છે અફવાઓથી દૂર રહેવા તાકીદ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here