રાજકોટ રેલ્વે મંડળ દ્વારા ૧૫ કોરોના યોદ્ધા કર્મચારીઓને સન્માનિત કરાયા

0
16
Share
Share

રાજકોટ, તા.૨૫

વૈશ્વીક કોરોના મહામારી વચ્ચે લોકડાઉનના સમયગાળામાં શ્રમીક સ્પેશ્યલ ટ્રેનોના સફળ સંચાલન, પાર્સલ સ્પેશ્યલ ટ્રેનોમાં આવશ્યક વસ્તુઓની હેરફેર સહીતની કામગીરી સજાગબની સફળતાપૂર્વક નિભાવનાર કોમર્સ વિભાગના કર્મચારીઓ સી.એમ. ઝાલા, પાલવ જોશી, વિશાલ ભટ્ટ, વિકાસ અઘ્યારુ, ભારત સીંધલ, કે.સી. ગુજર્ર, શ્રીમતિ કીર્તી બાંભણીયા, એસ.પી. ભુવા, જે.કે. ઝાલા, આર.કે. જાની, બાલાસુબ્રમણ્યમ, ડીે.એન. ઝાલા, નિરજન પંડીયા, વી.એસ.મારુ અને ડી.એન. ત્રિવેદીનું ડી.આર. એમ. પરમેશ્વર ફુંકવાલ સહીતના અધિકારીઓએ સન્માન કર્યુ હતુ. આ પ્રસંગે એડીઆરએમ ગોવિંદ પ્રસાદ સૈની, સીનીયર કોમર્શીયલ મેનેજર રવિન્દ્ર શ્રીવાસ્તવ, મદદનીશ કોમર્શીયલ મેનેજર રાકેશકુમાર પુરોહિત અને અસલમ શેખ ઉ૫સ્થિત રહ્યા હતા. કોરોના રેલ યોઘ્ધાને ઓખાના ઉઘોગપતિ મનસુખભાઇ બારાઇ, વેપારી યુવા પ્રમુખ સંદીપભાઇ પબુભા માણેક સાથે ઓખા મંડળની પ્રજાએ પણ શુભેચ્છા પાઠવી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here