રાજકોટ : રેલ્વે કોલોનીમાં સેનીટાઇઝેશન સફાઇ સહિતનાઃ કાર્યક્રમો યોજાયા

0
29
Share
Share

રાજકોટ તા. રપ

રાજકોટ વિભાગની તમામ રેલવે કોલોનીમાં સ્વચ્છતા પખવાડા અંતર્ગત મેડિકલ વિભાગ દ્વારા મોટા પાયે સફાઇ અને સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી હતી. સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર રાજકોટ, ઓખા, મીઠાપુર, દ્વારકા, ખંભાળીયા, હાપા, જામનગર, મોરબી, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર સહિતના વિભાગની તમામ રેલ્વે કોલોનીમાં તબીબી વિભાગના આરોગ્ય નિરીક્ષક અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા આરોગ્ય, સ્વચ્છતા મચ્છરોને મારવા માટે ફોગિંગ, દવાનો છંટકાવ કરવામાં આવી રહયો છે. સ્થિર પાણીમાં ખીલતા મચ્છરોના લાર્વાનો નાશ કરવા માટે અન્ટિ લાર્વા સ્પ્રે કરવામાં રહયું છે. ખુલ્લા ગટરને સાફ કરવામાં આવ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here