રાજકોટ: મોબાઇલમાં મશગુલ યુવાન બીજા માળેથી પટકાતાં મોત

0
106
Share
Share

રાજકોટ તા.૨૯

કુવાડવા રોડ પર મેગો માર્કેટ પાસે શિવશકિત કોમ્પ્લેક્ષમાં રહેતા સુરેશભાઇ ધીરૂભાઇ કુમારખાણીયા નામનો ૩૨ વર્ષનો યુવાન બીજા માળે મોબાઇલમાં મસગુલ હતો. ત્યારે આકસ્મીક રીતે નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું ઘટના સ્થળ પર જ મોત નિપજયું હતું. ઘટનાની જાણ થતાં બી-ડીવીઝન પોલીસ મથકના એએસઆઇ કે.યુ.વાળા સહિતનામ સ્ટાફે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here