રાજકોટ : માં આશાપુરાના મંદીરે મહીલાઓએ માતાજીની આરાધના કરી

0
15
Share
Share

કોરોનાની મહામારીથી રામનવમી, સાતમ આઠમ, ઇદ, મહોરમ જેવા તહેવારો સાદાઇથી ઉજવવામાં આવ્યા હતા. આજથી નવલા નવરાત્રીનો પ્રારંભ થઇ રહયો છે. ત્યારે કોરોનાની આફતને અવસરમાં પલટાવવા લોકો ઘરે બેસીને આંગણે ગરબો રમી અને નવરાત્રીની ઉજવણી કરી રહયા છે. ત્યારે શહેરના પેલેસ રોડ સ્થીત આવેલા માં આશાપુરા ના મંદીર ખાતે ગરબીની પધરામણી કરી મહીલાઓએ બેસીને માતાજીની આરાધના કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here