રાજકોટ : બ્રહ્મ સેનાની મુખ્ય કારોબારી સિવાય તમામ સમિતિ રદ્‌

0
20
Share
Share

વિક્રમ સવંત ૨૦૭૭ થી નવા સંગઠનની રચના કરાશે – પ્રમુખ જગદીશ રાવલ

રાજકોટ, તા.૧૨

બ્રહ્મસેના સૌરાષ્ટ્ર-ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાત રાજ્ય, મુંબઈ, રાજસ્થાન ક્ષેત્રે કાર્યરત દરવર્ષ મુજબ સવંત વિક્રમ-૨૦૭૬ પુર્ણ થતા તમામ ક્ષેત્રે હદેદારો, સભ્યપદ તથા વિવિધ સમિતિ મુખ્ય કારોબારી સિવાયની દિપાવલી દિને પુર્ણ થતા દર થશે અને આગામી વિક્રમ સવંત-૨૦૭૭ નૂતન વર્ષથી નવા સંગઠનની રચના કરાશે તમામ શહેર જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના સમગ્ર સભ્ય હોદેદારો તથા સમગ્ર બ્રાહ્મણ સમાજ પરીવારોએ નોંધ લેવી હાલ કોરોના મહામારી અંતર્ગત સ્નેહ મિલનો યોજાશે નહી. સમગ્ર વિશ્વમાં કોરોનાથી મુત્યુ પામેલ વિશ્વ માનવોને શ્રઘ્ધા વંદના કરી દિપક પ્રજવલીત શ્રઘ્ધાંજલી અર્પણ કરાશે. બ્રહ્મ સેના સ્થાપક, અઘ્યક્ષ, જગદીશ રાવલની યાદી જણાવે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here